Gujarati News

Gujarati News

News of Saturday, 17th August 2019

મહિલાઓ માટે કેંસરનો એલાર્મ છે ઊંઘ

નવી દિલ્હી: નસ્કોરાવાળી ઊંઘ આવવી એ કોઈ મજાકની વાત નથી અને એ પણ ખાસ કરીને મહિલાઓ માટે આવી ઊંઘને સ્લીપ એપીન્યા કહેવામાં આવે છે જેમાં ઊંઘ દરમ્યાન શ્વાસમાં અવરોધ થવાના કારણોસર ખરાટા જેવા અવાજ નીકળતા હોય છે આવી ઊંઘ મહિલાઓ માટે કેંસરનો એલાર્મ છે. જયારે ઊંઘ દરમ્યાન શ્વાસ લેવામાં તેમજ શ્વાસન ગતિવિધિઓમાં અવરોધ આવે છે ત્યારે આ સ્લીપ એપીન્યા થાય છે અને તેના કારણોસર ઊંઘમાં અવાજ આવે છે અને આ મહિલાઓ માટે ખતરનાક સાબિત થઇ શેક છે.

(6:55 pm IST)