Gujarati News

Gujarati News

News of Tuesday, 17th April 2018

માથા વગરની ઢીંગલીએ પોલીસની ઊંઘ હરામ કરી દીધી

નવી દિલ્હી: જર્મનીમાં એક ઢીંગલીએ પોલીસની ઊંઘ હરામ કરી દીધી છે  તપાસ કરવા પર સચ્ચાઈ કંઈક અલગ સામે આવી છે દેશના દક્ષિણ હિસ્સામાં માથા વગરના એક જીવની પોલીસે શોધ કરી છે પરંતુ સમયજતા જાણવા મળી રહ્યું છે કે એક ઢીંગલી છે.બોડેન વુટેમ્બર્ગમાં પોલીસે સ્ટગાર્ડ નજીક રેમસ્ટોલમાં એક નદીની પાસે સોમવારના રોજ કોઈ વ્યક્તિનું માથા વગરના ધડની શોધ કરી છે.

(6:11 pm IST)