News of Tuesday, 17th April 2018
માથા વગરની ઢીંગલીએ પોલીસની ઊંઘ હરામ કરી દીધી
નવી દિલ્હી: જર્મનીમાં એક ઢીંગલીએ પોલીસની ઊંઘ હરામ કરી દીધી છે તપાસ કરવા પર સચ્ચાઈ કંઈક અલગ જ સામે આવી છે દેશના દક્ષિણ હિસ્સામાં માથા વગરના એક જીવની પોલીસે શોધ કરી છે પરંતુ સમયજતા જાણવા મળી રહ્યું છે કે એ એક ઢીંગલી છે.બોડેન વુટેમ્બર્ગમાં પોલીસે સ્ટગાર્ડ નજીક રેમસ્ટોલમાં એક નદીની પાસે સોમવારના રોજ કોઈ વ્યક્તિનું માથા વગરના ધડની શોધ કરી છે.
(6:11 pm IST)