Gujarati News

Gujarati News

News of Thursday, 17th January 2019

ઇંડોનેશિયામાં મગરે મહિલાનો જીવ લીધો

નવી દિલ્હી: ઈંડોનેશિયાના  સુલાવેસીમાં એક મગરે મહિલાને પોતાનો શિકાર બનાવી લીધી છે આ ઘટનાની વધુમાં મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે 44 વર્ષીય ડેજી તુવો  700 કિલોગ્રામના વિશાળકાર જીવને જમવાનું આપી રહી હતી ત્યારે ત્યાં ફાર્મમાં મગરને પણ ગેરકાનૂની રીતે રાખવામાં આવ્યો હતો જેમાં ડેજી કામ કરતી હતી અને અચાનક મગરે તેના પર હુમલો કરીને તેને પોતાની ભૂખનો શિકાર બનાવી લીધી હતી આ ઘટનાબાદ મગરને તુરંત સંરક્ષણ કેન્દ્રમાં  મોકલી દેવામાં આવ્યો હતો.

(6:21 pm IST)