Gujarati News

Gujarati News

News of Thursday, 16th August 2018

અફઘાનિસ્તાનમાં 2 આત્મઘાતી હુમલામાં 92ના મોત

નવી દિલ્હી: અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં બુધવારના રોજ થયેલ આતમઘાતી હુમલામાં ઓછામાં ઓછા 48 લોકોના મોત નિપજ્યા છે તેમજ અન્ય 35 લોકોને ઇજા પહોંચી છે ઉતરી પ્રાંત બધલાનમાં તાલિબાની આતંકવાદીઓએ કરેલ હુમલામાં 44 અફઘાન  પોલીસકર્મી અને સૈનિક મોતને ભેટ્યા છે તેવું સ્થાનક અધિકારીઓ દ્વારા જાણવામાં આવી રહ્યું છે.

(5:58 pm IST)