Gujarati News

Gujarati News

News of Thursday, 16th August 2018

સંઘર્ષ વિરામના પ્રયાસો બાદ ઇઝરાયલે ગાઝા પ્રતિબંધમાં ઢીલ મૂકી

નવી દિલ્હી: ઇઝરાયલે ગાઝા પટ્ટીથી માલની અવરજવર કરતા એક માત્ર રસ્તાને ફરીથી ખોલી દેવામાં આવ્યું છે આ રસ્તાને ઇસ્લામિક આતંકી સમૂહ હમાસના વધતા સંઘર્ષોનાં કારણે થોડા અઠવાડિયા પહેલા બંધ કરી દેવામાં આવ્યું હતું મિસ્ટર દ્વારા સ્થાયી સંઘર્ષ વિરામ પર વાતચીતના પ્રયાસોને આગળ વધાર્યા બાદ કેરેમ શાલોમ ક્રોસિંગ ફરીથી ખોલી દેવામાં આવી રહ્યું છે હજુ સુધી એ સ્પ્ષ્ટઠ કરવામાં આવ્યું નથી કે આ પગલું સીમાને લઈને ચાલી રહેલ વ્યાપક સંજોતાની વાતચીત માટેનો હિસ્સો છે કે નહીં.

(5:47 pm IST)