Gujarati News

Gujarati News

News of Tuesday, 14th August 2018

સ્પેનમાં સંગીત સમાગમ દરમ્યાન દુર્ઘટનામાં 300થી વધુ લોકો ઘાયલ

નવી દિલ્હી: સ્પેનના શહેર વિગોમાં ગયા રવિવારે એક સંગીત સમારંભ દરમ્યાન એ સમયે અફડાતફડી મચી જવા પામી હતી જયારે દર્શકોની ભરેલ બોર્ડવોક અચાનક તૂટી ગઈ જેના કારણે 300થી વધુ લોકોને ગંભીર રીતે ઇજા પહોંચી છે જેમાંથી હાલમાં 9ની હાલત ખુબજ ગંભીર હોવાનું જાણવામાં આવી રહ્યું છે સરકારી અધિકારીઓ દ્વારા આ વાતની જાણકારી મળી રહી છે.

(6:57 pm IST)