Gujarati News

Gujarati News

News of Tuesday, 14th August 2018

અમેરિકામાં ગેરકાયદે પ્રવેશ કરી રહેલ 100 લોકોની ધરપકડ

નવી દિલ્હી: અમેરિકી સીમા ગશ્ત અને આવ્રજન અધિકારીઓએ અવૈધ રૂપથી દેશમાં પ્રવેશ કરનાર અને રહેનાર લોકો વિરુદ્ધ અલગ અલગ કાર્યવાહી કરીને 100થી વધુ લોકોની ધરપકડ કરી છે જેમાં થોડા ઘણા ભારતીય લોકોનો પણ સમાવેશ થાય છે અમેરિકી આવ્રજન તેમજ સીમા શુલત પ્રવર્તન તેમજ  સંઘીય અધિકારીઓ પાંચ દિવસની કાર્યવાહીનો સમય આપ્યો છે હ્યુસ્ટનના વિસ્તારમાંથી 45 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

(6:52 pm IST)