Gujarati News

Gujarati News

News of Tuesday, 14th August 2018

અફઘાનિસ્તાનમાં શાંતિ સ્થાપિત કરવા માટે યુએન તૈયાર

નવી દિલ્હી: સંયુક્ત રાષ્ટ્રે જણાવ્યું છે કે અફઘાનિસ્તાનમાં વર્ષ 2001પછી પ્રથમવાર થઇ રહેલ ચૂંટણીમાં લોકોને સહયોગ આપવામાં માટે પ્રતિબદ્ધની સાથે લોકતાંત્રિક વિકાસ,સમૃદ્ધિ તથા સ્થાયી શાંતિ જાળવી રાખવાનો પ્રયાસ કરવામાં દેશની સરકાર સમર્થન આપે છે અફઘાનિસ્તાનમાં સંયુક્ત રાષ્ટ્ર મિશનના અફઘાનિસ્તાનન સંસદીય ચૂંટણી કરવાની દિશામાં થઇ રહેલ પ્રગતિ સહીત ઉમેદવારીના પુનરીક્ષણ તથા સમય પર મતપત્રો છાપવાની તૈયારી થઇ રહી છે.

(6:51 pm IST)