Gujarati News

Gujarati News

News of Thursday, 16th July 2020

20 જુલાઈથી 22 જુલાઈની વચ્ચે યુએઈએ મિશન મંગળ લોન્ચ કરવાનો નિર્ણય કર્યો હોવાની માહિતી

નવી દિલ્હી:સરકારના સંચાર કાર્યાલએ ગુરુવારના રોજ આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યુંછે કે સંયુક્ત અરબ અમીરાતે 20જુલાઈથી 22 જુલાઈ વચ્ચે મિશન મંગળના લોચિંગની વાત કરી છે તેમણે પોતાનું કામ ફરીથી શરૂ કરી દીધું છે.

     જાપાનના તનેગાસીમાં સ્પેસ સેંટરથી યૂએઇના હોપ પ્રોબ પ્રક્ષેપણ અનિશ્ચિત વાતાવરણના કારણોસર બે વાર પ્રભાવિત થયું હતું પહેલા 15જુલાઈના રોજ લોંચ કરવાનો નિણર્ય કરવામાં આવ્યો હતો પરંતુ ખરાબ વાતાવરણના કારણોસર તેને 17જુલાઈના રોજ ટાળી દેવામાં આવ્યું હતું પરંતુ હવે યુએઈ દ્વારા 20થી 22 જુલાઈ વચ્ચેની તારીખ આપવામાં આવી છે જો યુએઈ સફળતાપૂર્વક લોંચ કરે તો  બીજા ગ્રહ પર મિશન મોકલનાર તે પ્રથમ અરબ દેશ હશે.

(6:41 pm IST)
  • જામજોધપુરમાં વધતા જતાં કોરોના સંક્રમણ ને ધ્યાનમાં લઇ ચેમ્બર ઓફ કોમર્સ અને નગરપાલિકા દ્વારા તારીખ 17 થી 26 સુધી બપોરે બે વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે access_time 3:43 pm IST

  • નાગરિક ઉડ્ડયન મંત્રી હરદીપ સિંહ પુરીનું મોટું નિવેદન, કહ્યું કે ભારત સરકાર અત્યારે એર ઇન્ડિયાની કોઈ મદદ કરવાની સ્થિતિમાં નથી. ઉલ્લેખનીય છે કે બુધવારે ખબર આવી હતી કે એર ઇન્ડિયા બોર્ડ પોતાના કર્મચારીઓને પાંચ વર્ષ સુધી લાંબી રજા પર મોકલવાની જોગવાઈ કરી રહ્યું છે access_time 7:04 pm IST

  • યુપી પોલીસ સંપૂર્ણ એક્શન મોડમા: અનેક ગેરકાયદેસર શસ્ત્રો જપ્ત કર્યા અને લાઇસેંસો ચેક કર્યા: યુ.પી. પોલીસે 1993 માં મુંબઈ બ્લાસ્ટ કેસના દોષી અબુ સાલેમના મુખ્ય સહાયક ગજેન્દ્ર સિંહની ધરપકડ કરી: અને મેરઠના મોસ્ટ વોન્ટેડ ગુનેગાર દિપક સિદ્ધુ,,પોલીસ સાથે ગનફાઈટમાં ઠાર થયો. access_time 8:43 pm IST