Gujarati News

Gujarati News

News of Saturday, 16th May 2020

લંડનમાં કોરોનગ્રસ્ત દાદીને ન મળી શકતા પૌત્રીએ આત્મહત્યા કરી પોતાની જીવ ત્યાગી દીધો

નવી દિલ્હી: લંડનમાં કોરોનાગ્રસ્ત દાદીને મળી શકનાર પૌત્રીએ આત્મહત્યા કરીને પોતાનો જીવ દીધાનો બનાવ પ્રકાશમાં આવતા ભારે ચકચાર જાગી છે. જાણવા મળતી વિગતો મુજબ એબીઝેલ હસીના ગામની 93 વર્ષિય વૃધ્ધાનો કોરોનાના રોગચાળામાં ફસાતા તેમનું ગંભીર બિમારીને કારણે મૃત્યુ નિપજ્યુ હતું. તેમની પૌત્રી પોતાના દાદીને મળવા જવા ઇચ્છતી હતી.

             સુત્રોમાં પ્રાપ્ત વધુ વિગતો મુજબ એવિઝલ કે જેમની ઉંમર 93 વર્ષની હતી પરંતુ મૃત્યુ કોરોનાના સંક્રમણના કારણે થયું હતું.કોરોનાના સંક્રમણના કારણે મોતને ભેટેલા વૃધ્ધા એબિઝેલના ઘરથી 320 કિમી દૂર રહેતા હતા. દાદીના મોત બાદ એવીઝલ તેની મળવા જઇ શકતા તે ખૂબ ડિસ્ટર્બ રહેતી હતીએબીઝેલના પિતાએ જણાવ્યું હતું કે દાદીના મૃત્યુ બાદ તેણી બહુ ગુમસુમ રહેતી હતી. દાદીના મોત બાદ એબીઝેલ પોતાના દાદીને ગુડબાય કરી સકતા તેણે તેણીને અફસોસ હતો અને બાબતના અફસોસના કારણે તેણીએ આત્મહત્યા કરી લીધાનું એલીઝેલના પિતાએ જણાવ્યું હતું.

(6:20 pm IST)