Gujarati News

Gujarati News

News of Saturday, 16th May 2020

કોરોનાએ સોશિયલ ડીસ્ટન્સની ચિંતા વધારી:લિફ્ટમાં કેટલા લોકોની એન્ટ્રી પર ગાઇડલાઇન બહાર પાડવામાં આવી

નવી દિલ્હી: કોરોનાએ સોશ્યલ ડિસ્ટન્સની ચિંતા વધારી છે જ્યારે લિફટમાં એકીસાથે કેટલા જણા

એન્ટ્રી કરશે તે અંગે પણ ગાઈડલાઈન બહાર પડી રહી છે અને લિફટની કેપેસીટી મુજબ તે નક્કી થશે પરંતુ હાલની જે સામાન્ય સાઈઝની લિફટ છે તેમાં ચાર લોકો એકબીજા સામે નહીં પરંતુ લિફટની દિવાલ ભણી મોઢુ કરીને એક-એક છેડે ઉભા રહેશે ઉપરાંત ઓફીસમાં દરેકનું સ્ક્રીનીંગ થશે અને ટેમ્પ્રેચરવાળા લોકોને અંદર દાખલ નહીં થવા દેવાય. ઓફીસમાં હવે ગ્લોવ્ઝ પહેરીને આવવું ફરજીયાત થઇ જશે. માસ્ક અગાઉથી ફરજીયાત છે.

(6:19 pm IST)