Gujarati News

Gujarati News

News of Saturday, 16th May 2020

યે કોન ચિત્રકાર હે...

જપાનના યોકોહામા શહેરમાં આવેલા હાકેઈજિમા સી પેરેડાઇઝ એક્‍વેરિયમમાં એક દરિયાઈ સિંહ પેઇન્‍ટિંગનો શોખીન છે. આ સી લાયને હમણાં પેઇન્‍ટ બ્રશ વડે એક ખાસ મેસ્‍કોટ દોર્યો છે જે વાઈરસનો ખાતમો બોલાવી શકે છે એવી સ્‍થાનિક પૌરાણિક માન્‍યતા છે.

(2:31 pm IST)