Gujarati News

Gujarati News

News of Saturday, 16th May 2020

સોનાનો ડ્રેસ લાવવો છે? તો દુબઇ જવુ પડશે

ખાસ્‍સા અઠવાડિયાઓ પછી દુબઈના લોકોને લોકડાઉનમાં રાહત મળી છે અને હવે ઝવેરીઓની દુકાનો પણ ખુલવા લાગી છે. જોકે હજીયે કોઈ કસ્‍ટમર્સ દુકાનોમાં દેખાતા નથી. એમ છતાં સોનાની ખરીદી માટે સ્‍વર્ગ ગણાતા દુબઈની એક દુકાનમાં ડિસ્‍પ્‍લેમાં સોનાના ભારેખમ દાગીનાઓની વચ્‍ચે આખેઆખો સોનાનો ડ્રેસ પણ વેચાવા નીકળ્‍યો છે.

(2:15 pm IST)