Gujarati News

Gujarati News

News of Saturday, 16th May 2020

આ હવે નવું ! માસ્‍ક વગેરે વેંચતું મશીન

 કોરોના કાળમાં નવું નવું દેખાવા માંડયું છ.ે લાસ વેગાસના ઇન્‍ટરનેશનલ એરપોર્ટ પર માસ્‍ક, ગ્‍લવ્‍ઝ અને સેનિટાઇજર વેચતું પીપીઇ વેન્‍ડિંગ મશીન બેસાડવામાં આવ્‍યું છે. આવું મશીન બેસાડનાર લાસ વેગાસ એરપોર્ટ સૌપ્રથમ હોવાનો દાવો કરવામાં આવ્‍યો છે.

 

 

(10:56 am IST)