Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2019

એપ્પલ એયરપોડસ મુકાબલા માટે ઇયરબડસ પર કામ કરી રહેલ માઇક્રોસોફટઃ અહેવાલ

રીપોર્ટસના જણાવ્યા પ્રમાણે એપ્પલ એયરપોડસ મુકાબલા માટે  મોરિસન કોડનેમને લઇ  માઇક્રોસોફટના ઇયરબડસમા વોઇસ આસીસ્ટંટ કોર્ટાના અને નોઇજ (અવાજ) ઓછું કરનારી ટેકનોલોજી જયા ફીચર દઇ શકે છે. એમેજોન દ્વારા પણ એયર પોડસની જેમ વાયરલેસ ઇયરબડસ બનાવવાની ખબર આવી ગઇ છે.

(12:01 am IST)