Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2019

નાસાએ ગ્રહ શોધવાવાળા નવા પ્રોબને શોધ્યુ પૃથ્વીના આકારનું પ્રથમ એકસોપ્લેનૈટ

  નાસાએ ગ્રહ શોધવાવાળા નવા ટ્રાનજિંટીગ એકસોપ્લેનેટ સર્વે સેટેલાઇટ TESS એ પૃથ્વીના આકારનુ પ્રથમ એકસોપ્લેનેટ શોધ્યુ છે. જે પ૩ પ્રકાશ વર્ષ દુર એક તારાની પરિક્રમા કરી રહ્યું છે. TESS એ સબ-નેપ્ચ્યુન આકારવાળી એક અન્ય દુનિયા પણ શોધી છે. શોધકર્ર્તાએ જણાવ્યું ગયા વર્ષે લોન્ચ થયેલ TESS પ્લેનેટ હંટિગ બિજનેસમા ગેમચેન્જક બની શકે છે.

(11:42 pm IST)