Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2019

પાકિસ્તાન: પેશાવરમાં સુરક્ષાબળો તેમજ આતંકવાદીઓ વચ્ચે લડાઈ: પાંચ આતંકીના મોત

નવી દિલ્હી: પાકિસ્તાનના ઉત્તર પશ્ચિમ પેશાવરમાં સુરક્ષાબળો અને આતંકવાદીઓ વચ્ચે થયેલ લડાઈમાં પાંચ આતંકવાદીઓને મોતનેઘાટ ઉતારવામાં આવ્યા છે આ લડાઈમાં પાકિસ્તાનના એક પોલીસ અધિકારીનું પણ મોત નીપજ્યું હોવાનું માલુમ પડી રહ્યું છે તેમજ પાકિસ્તાનમાં કોઈ સક્રિય આતંકવાદી સંગઠને હજુ સુધી આ હુમલાની જવાબદારી લીધી નથી.

(6:48 pm IST)