Gujarati News

Gujarati News

News of Saturday, 16th March 2019

આતંકીએ ર૦૧૭ માં ગન લાયસન્સ મેળવેલ હવે કાનૂન બદલાશેઃ ન્યુઝીલેન્ડ પ્રધાનમંત્રી

ન્યુઝીલેન્ડની પ્રધાનમંત્રી જેસિડા અર્ડર્નએ બતાવ્યુ છે કે મસ્જિદ હુમલાના ઓસ્ટ્રેલીયાઇ આતંકી બ્રેનટન ટેરેન્ટએ નવેમ્બર ર૦૧૭માં એ કેટેગરીની બંદુકનુ લાયસન્સ મેળવ્યુ હતુ. જેસિડાના જણાવ્યા પ્રમાણે એમણે હુમલામા પ બંદુકોનો ઉપયોગ કર્યો હતો. જેને એમણે કાયદાકીય રીતે ખરીદ કરેલ. એમણે કહ્યું કે દેશમાં બંદુકથી  જોડાયેલ કાયદાઓને બદલવામા આવશે.

(11:01 pm IST)