Gujarati News

Gujarati News

News of Wednesday, 15th August 2018

તુર્કી અમેરિકી ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદકોનો બહિષ્કાર કરશે

નવી દિલ્હી: તુર્કીએ જણાવ્યું છે કે તે અમેરિકાના ઇલેક્ટ્રોનિક ઉત્પાદનોનો બહિષ્કાર કરશે તુર્કીના રાષ્ટ્રપતિ તૈયપ એર્ડોગને મંગળવારના રોજ આ વાતની ઘોષણા કરી છે તુર્કીએ અમેરિકાની વ્યાપર નીતિથી તુર્કીની મુદ્રા લીરામાં આવેલ રેકોર્ડ કમીના જવાબમાં અમેરિકી ઇલેક્ટ્રોનિક ઉત્પાદકોનો બહિષ્કાર કરવાનોં નિર્ણય લીધો છે અને તેની વ્યાપારિક યુદ્ધમાં તુર્કીને નિશાન બનાવવામાં આવ્યું છે.

(4:54 pm IST)