Gujarati News

Gujarati News

News of Friday, 15th June 2018

મહાત્મા ગાંધીના હસ્તાક્ષરવાળા પત્રની નીલામી થઇ 20233 ડોલરમાં

નવી દિલ્હી: અમેરિકામાં મહાત્મા ગાંધીના હાથેથી લખાયેલ પોસ્ટરકાર્ડની નીલામી થઇ જેના પર તેમના હસ્તાક્ષર પણ હતા પોસ્ટકાર્ડ વર્ષ 1924નું છે જે વિદેશી મહિલાના નામે છે જેમને ભારતીય સ્વતંત્રતા સંગ્રામમાં હિસ્સો લીધો હતો 1924માં રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધી દ્વારા હસ્તાક્ષર વાળું પોસ્ટરકાર્ડ અમેરિકામાં 20233 ડોલરની કિંમતમાં નીલમ થયું છે પોસ્ટકાર્ડની બને બાજુ લખેલું છે અને તેની પર 30 નવેમ્બર 1923ની તારીખ પણ આંકેલી છે.

(7:46 pm IST)