Gujarati News

Gujarati News

News of Friday, 15th June 2018

વૈજ્ઞાનિકોએ 100થી વધુ મોટા ગ્રહોની ઓળખ કરી

નવી દિલ્હી: વૈજ્ઞાનિકએ આપણા સૌરમંડળની બહાર 100થી વધુ મોટા ગ્રહોની ઓળખ કરી છે જેમાં જીવનને પ્ર્શ્ય આપનાર ચંદ્રમા પણ હોઈ શકે છે શોધ એસિટોફિજિકલ પત્રિકામાં પ્રકાશિત કરવામાં આવી હતી શોધથી ભવિષ્યની દૂરબીનની ડિજાઇન નિર્ધારિત કરવામાં મદદ મળશે જે સંભાવિત ચંદ્રમાની શોધ કરી શકશે અને જીવનના સંકેતોની પણ શોધ કરશે.

(7:45 pm IST)