Gujarati News

Gujarati News

News of Friday, 15th June 2018

વર્ષ આખામાં સમુદ્રમાં ફસાયેલ 18 ભારતીયોની તબિયત લથડી

નવી દિલ્હી: સંયુક્ત રાષ્ટ્ર આરબ અમીરાતના ફુજેરા બંદરગાહ પર ગયા વર્ષે જૂનમાં રોકવામાં આવેલ ભારતીય વ્યાપારિક મર્ચેન્ટ શિપ મહર્ષિ વામદેવના ચાલક દળના  18 સભ્યોની હાલત દિવસેને દિવસે ખરાબ થઇ જતી હોવાનું જાણવામાં આવી રહ્યું છે જહાજના કેપટને આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ક્રુઝ સભ્યોના વજન ઝડપથી ઓછા થઇ રહ્યા છે તે તણાવમાં આવી ગયા છે અને ઘણી બધી બીમારીઓએ તેને જકડી લીધા છે.

(7:44 pm IST)