Gujarati News

Gujarati News

News of Friday, 15th March 2019

બહુરાષ્ટ્રીય અભિયાનમાં બોકો હરામના 55 આતંકવાદીઓના મોત

નવી દિલ્હી: નાઈજીરિયા,ચાડ,કૈમરૂન,બેનિન અને નાઇજરના સુરક્ષા બળોએ બે દિવસના સંયુક્ત અભિયાનમાં બોકો હરામના 55 આતંકવાદીઓને મોતનેઘાટ ઉતારી દીધા છે નાઈજિરિયાઈ સેનાના અધિકારી તેમજ બહુરાષ્ટ્રીય બળોના મુખ્ય પ્રવક્તા દ્વારા આ વાતની જાણકારી મળી રહી છે. જેમાં સતત બે દિવસ સુધી ચાલેલ આ અભિયાનમાં 55 આતંકવાદીઓને મોતનેઘાટ ઉતારી દેવામાં  આવ્યા છે.

(6:19 pm IST)
  • રાત્રે રાજકોટના ગુરુપ્રસાદ ચોક પાસે અકસ્માત.: રીક્ષા અને કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો : રીક્ષા ચાલકની હાલત ગંભીર access_time 11:09 pm IST

  • પ્રવિણ તોગડીયા પાણીની ટાંકીના ચિન્હ સાથે લોકસભાની ચૂંટણી લડશે : હિન્દુસ્તાન નિર્માણ દળ રાજકીય પક્ષનું ચિન્હ પાણીની ટાંકી અપાયુ access_time 6:16 pm IST

  • ભાવનગરમાં ભારતીબેન શિયાળ, હિરાભાઇ સોલંકી સહિત દાવેદારોની ઉમેદવારી માટે રાફડો ફાટયો access_time 3:33 pm IST