News of Friday, 15th March 2019
બહુરાષ્ટ્રીય અભિયાનમાં બોકો હરામના 55 આતંકવાદીઓના મોત
નવી દિલ્હી: નાઈજીરિયા,ચાડ,કૈમરૂન,બેનિન અને નાઇજરના સુરક્ષા બળોએ બે દિવસના સંયુક્ત અભિયાનમાં બોકો હરામના 55 આતંકવાદીઓને મોતનેઘાટ ઉતારી દીધા છે નાઈજિરિયાઈ સેનાના અધિકારી તેમજ બહુરાષ્ટ્રીય બળોના મુખ્ય પ્રવક્તા દ્વારા આ વાતની જાણકારી મળી રહી છે. જેમાં સતત બે દિવસ સુધી ચાલેલ આ અભિયાનમાં 55 આતંકવાદીઓને મોતનેઘાટ ઉતારી દેવામાં આવ્યા છે.
(6:19 pm IST)