Gujarati News

Gujarati News

News of Thursday, 14th December 2017

અમેરિકામાં છેતરપિંડીના આરોપમાં ભારતીય મૂળના ડોક્ટરની ધરપકડ

નવી દિલ્હી: અમેરિકામાં ભારતીય મૂળના એક હદય રોગ વિશેષજ્ઞને  પ્રતિબંધિત દવાનો ગેરકાનૂની રૂપથી વિતરણ કરવામાં અને હેલ્થકેર ક્ષેત્રમાં છેતરપિંડી  કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. આરોપી.ડો દેવેન્દ્ર નેવાડા ને  રેનો શહેરની સંઘીય અદાલતમાં આજે ઉપસ્થિત રહેવાનો હુકમ હતો જ્યાં તેમના પર ત્રણ અલગ-અલગ આરોપ લગાવવામાં આવ્યા છે.આ તેમના જુદા જુદા ગુનાહો પાછળ તેમને 10 વર્ષની સજા થઇ શકે છે તેવું જાણવા મળી રહ્યું છે.

(8:18 pm IST)