Gujarati News

Gujarati News

News of Monday, 14th October 2019

સીરિયામાં તુર્કીના હુમલા વચ્ચે કેમ્પથી ભાગ્યા આઇ.એસ. આતંકીઓના ૭પ૦ સગા વ્હાલાઓ

કુર્દિશ અધિકારીઓએ રવિવારના કહ્યું કે ઉતરી સીરિયાના વિસ્થાપિતોના કેમ્પોથી આઇ.એસ.ના વિદેશી આતંકીઓના ઓછામાં ઓછા ૭પ૦ સગા વ્હાલાઓ ભાગી ગયા છે જેમાં મહિલા અને બાળકો પણ સામેલ છે.

તુર્કીએ સીરિયામાં હવાઇ હુમલા શરૂ કર્યા છે. તુર્કીના હુમલા પછી ફરાર થઇ જનારાઓનો આંકડો વધીને ૧.૩૦ લાખ સુધી પહોંચી ગયો છે.

(9:28 pm IST)