Gujarati News

Gujarati News

News of Monday, 14th October 2019

રશિયાએ પૂર્વી ભૂમધ્યસાગરમાં ક્રુઝ મિસાઈલનું પરીક્ષણ કર્યું

 નવી દિલ્હી: રશિયાએ ભૂમધ્યસાગરના પૂર્વી વિસ્તારમાં અભ્યાસ દરમાં કૈંબ્રિલ ક્રુઝ મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું છે.નૌસેનામાં દવતીય રેન્ક મેળવનાર કેપ્ટ્ન અને જહાજ કમાંડર એટન કૃપીને આ વાતની માહિતી આપી હોવાનું માલુમ પડી રહ્યું છે.

        મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે પરીક્ષણ દરમ્યાન કેલિબ ક્રુઝ મિસાઈલ અને હવાઈ સુરક્ષા પ્રણાલીનું પણ નિરીક્ષણ કરવામાં આવ્યું છે આ રશિયાનું સૌથી આધુનિક હથિયાર હોવાનું જાણવામાં આવી રહ્યું છે.

(7:52 pm IST)