Gujarati News

Gujarati News

News of Tuesday, 14th August 2018

મેલ્બર્નને પાછળ રાખી વિયના બન્યું સૌથી વધુ રહેવા યોગ્ય શહેર

નવી દિલ્હી: ઈકોનોમિસ્ટ ઇંટેલીજેંસ યુનિટ રેંકિંગના સર્વેમાં એક વાત સામે આવી છે કે ઓસ્ટ્રેલિયાની રાજધાની વિયના ઓસ્ટ્રેલિયાના મેલ્બર્નને પછાડીને સૌથી વધારે રહેવા માટેની યોગ્ય જગ્યા બનાવી રહ્યા છે મેલ્બર્ન અને ત્યાંના રહેનાર લોકો માટે આ એક જટકાના સમાચાર છે કારણ કે ગયા સાત વર્ષોથી ત્યાં આ રૈકિંગમાં આગળ હોય છે પરંતુ આ વખતે મેલ્બર્નને ટક્કર આપી છે 140 શહેરોની વચ્ચે થયેલ આ મુકાબલામાં વિયનાને 99.1 અને મેલ્બર્નને 98.4 પોઇન્ટ મળ્યા છે.

(6:49 pm IST)