Gujarati News

Gujarati News

News of Tuesday, 14th August 2018

જમીન પર સૂવાથી મેળવો પીઠ દર્દમાંથી છૂટકારો

શું તમે જાણો છો કે જમીન પર સૂવુ એ પણ તમારા માટે ફાયદાકારક સાબીત  થાય છે. હાડકા માટે ફાયદાકારક હોવાની સાથે તે તનાવ દૂર કરવામાં પણ સહાયક છે.

હિપ્સ અને ખંભાના આકારમાં ફાયદો

જમીન પર સૂવાથી તમારા હિપ્સ અને ખંભાના આકારને ઠીક કરી શકો છો. જમીન પર સૂવાથી તેની સાથે સંકળાયેલ બીમારીઓથી પણ છૂટકારો મેળવી શકો છો.

પીઠ દર્દથી છૂટકારો

જમીન પર સૂવાથી તમે પીઠ દર્દમાંથી છૂટકારો મેળવી શકો છો.

હાડકાની સંરચનામાં સુધારો

જો તમારા હાડકામાં કંઈ વાગ્યુ હોય તો ત્યારે તમે તેને ઠીક કરવા માટે તમે જમીન પર સૂવો. તેનાથી તમારી સમસ્યા ઠીક થઈ જશે.

તનાવને દૂર કરે

એવુ કહેવામાં આવે છે કે જમીન પર સૂવાથી તનાવ જેવી સમસ્યાને પણ દૂર કરી શકાય છે અને સાથે માનસિક રોગો પણ દૂર થવા લાગે છે. તો આ બધાથી છૂટકારો મેળવવા માટે જમીન પર સૂવાનુ શરૂ કરી દો.

(9:47 am IST)