Gujarati News

Gujarati News

News of Saturday, 14th July 2018

બલુચિસ્તાન વિસ્ફોટની ઇસ્લામિક સ્ટેટે જવાબદારી લીધી

નવી દિલ્હી: પાકિસ્તાનના બલુચિસ્તાનના મસતુંગ જિલ્લામાં આજ રોજ એક ચૂંટણીની રેલીમાં થયેલ આત્મઘાતી વિસ્ફોટમાં બ્લુચિસ્તાનની અવામી પાર્ટીના  સભ્ય નવાજબાદા સિરાજ રૈસાઇની સહિત 70 લોકોના મોત નિપજ્યા છે તેમજ 120થી વધુ લોકો ઘાયલ થયા હોવાનું જાણવામાં આવી રહ્યું છે આ હુમલાની જવાબદારી ઇસ્લામિક સ્ટેટે લીધી છે એક સરકારી સમાચાર એજન્સી દ્વારા આ વાતની માહિતી મળી રહી છે.

(6:14 pm IST)