Gujarati News

Gujarati News

News of Saturday, 14th July 2018

નાટો દેશોમાં અમેરિકી સૈનિકોની તૈનાતીનું રાજ ખુલ્યું

નવી દિલ્હી: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપનું કહેવું છે કે નોર્થ એટલાંટિક ટ્રીટી ઓર્ગેનાઈઝેશનના સભ્ય દેશ અમેરિકા પાસેથી ફાયદો ઉઠાવી રહ્યા છે આ વાત તેમને નોટો સંમેલનમાં જોડાયા પહેલા કરી હતી અને આ વાત પણ ત્યારની જ છે.ટ્રંપે જણાવ્યું હતું કે અન્ય સભ્યો દેશને જોઈએ છે કે જેથી તે સંગઠન માટે આર્થિક યોગદાનમાં વધારો કરી  શકે ટ્રંપના આ બ્યાનથી અમેરિકીની નાટો દેશમાં તૈનાતીનું રાજ ખુલી ગયું છે.

(6:13 pm IST)