Gujarati News

Gujarati News

News of Saturday, 14th July 2018

સીરિયા:હવાઈ હુમલામાં 28 નાગરિકના મોત

નવી દિલ્હી: સીરિયાના પૂર્વી પ્રાંત દિર અજોરમાં ગુરુવારના રોજ કરવામાં આવેલ હવાઈ હુમલામાં ઓછામાં ઓછા 28 નાગરિકના મોત નિપજ્યા છે બ્રિટેન સ્થિત સીરિયાઈ ઓબ્જર્વેટરી ફોર હ્યુમન રાઇટ્સ દ્વારા મળેલ માહિતી મુજબ આતંકી સંગઠન ઇસ્લામિક સ્ટેટનું આ છેલ્લું સ્થાન કહેવામાં આવે છે ઈરાકી સીમાથી સતત અલ-સોઉસા નજીક વિસ્તારમાં એક બરફની ફેક્ટરી પર આ હુમલો કરવામાં આવ્યો હતો કારણ કે ત્યાં ખુબજ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત હતા હજુસુધી એ ખ્યાલ નથી આવ્યો કે હુમલામાં કોણ જોડાયેલ છે.

(6:13 pm IST)