Gujarati News

Gujarati News

News of Saturday, 14th July 2018

ઓસ્ટ્રેલિયાને મગરના હુમલાથી બચાવશે ડ્રોન

નવી દિલ્હી: પોતાના નાગરિકોને મગરના હુમલાથી બચાવવા માટે ઓસ્ટ્રેલિયાએ એક નવી તરકીબ શોધી કાઢી છે ઓસ્ટ્રેલિયાઈ અધિકારીઓ દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે મગરની પાણીમાં આવજાવ કરવાની વાત પર નજર રાખીને ડ્રોનની મદદ લેવામાં આવી રહી છે ઓસ્ટ્રેલિયામાં લગભગ દોઢ લાખ મગર રહે છે.કીસલૈંડ પ્રાંતમાં લાઇફગાર્ડ ટૂંક સમયમાં તે જગ્યા પર ડ્રોનનો સહારો લેશે જ્યાં મોટી સંખ્યામાં મગરે કબ્જો જમાવી લીધો છે.

(6:12 pm IST)