Gujarati News

Gujarati News

News of Saturday, 14th July 2018

ભારત અને ચીને સમુદ્રી સુરક્ષા સાથે જોડાયેલ મુદ્દા પર ચર્ચા કરી

નવી દિલ્હી: ભારત અને ચીનને સમુદ્રી સુરક્ષાના મુદ્દે અને દ્વિપક્ષીય સહયોગની સંભવના પર આજે ચર્ચા કરી છે બીજિંગના દક્ષિણી અને પૂર્વી ચીન સાગરમાં પોતાનો દબદબો વધારવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના રણનીતિક હીંદ પ્રશાંત ક્ષેત્રમાં ભારતની નીતિની ઘોષણા પછી આજે આ પ્રકારની પ્રથમ વાર્તા થશે.બને પક્ષોએ આ બીજી સમુદ્રી સુરક્ષાની વાર્તા છે.

(6:11 pm IST)