Gujarati News

Gujarati News

News of Thursday, 14th June 2018

ઇસ્લામિક સ્ટેટના ૧૮ સંદિગ્ધ પોલીસના સકંજામાં

નવી દિલ્હી: તુર્કીમાં ઇસ્લામિક સ્ટેટના ૧૮ સંદીગ્ધને પોલીસે પોતાની હિરાસતમાં લઇ લીધા છે સુરક્ષા સુત્રો દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે ક તુર્કીમાં ખુફિયા એજન્સી અને આતંકવાદ નિરોધક પોલીસે એક અભિયાન હેઠળ ઈજ્મીર પ્રાંતના તટીય વિસ્તામાં ૧૮ સંદિગ્ધ આતંકવાદીઓને હિરાસતમાં લીધા છે સંદિગ્ધો પર આતંકી સંગઠનો અને આર્થિક મદદ કરવાના તેમજ સંઘર્ષ ક્ષેત્ર્મ જઈને આત્મઘાતી હુમલો કરવાનો આરોપ લગાવામાં આવ્યા છે.

(7:39 pm IST)
  • મુંબઈ હુમલાનો માસ્ટર માઈન્ડ હાફિઝ સઈદને જોરદાર ઝટકો :ચૂંટણી આયોગે હાફિઝના સંગઠન જમાત-ઉદ દવાની રાજકીય એકમ મિલ્લી મિસલીમ લીગને રાજકીય પાર્ટી તરીકે નોંધણી કરવાની અરજી ફગાવી :ઇસ્લામાબાદ ઉચ્ચ ન્યાયાલયે પાકિસ્તાન ચૂંટણી પંચે હાફીઝ્ની પાર્ટીને રાજકીય પાર્ટી તરીકે રજીસ્ટ્રેશન કરવાની અરજી નકારી કાઢવાના પોતાના નિર્ણ્યની સમીક્ષા કરે access_time 1:22 am IST

  • ગૌરી લંકેશના શંકાસ્પદ હત્યારાઓના હિટલિસ્ટમાં બીજા અનેક લોકોના નામ હોવાનું ખુલ્યું : એસઆઇટીના સુત્રોએ કહ્યું કે,હિટલિસ્ટમાં ગિરીશ કર્નાડ ઉપરાંત જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા નેતા, સાહિત્યાકર બીટી લલિતા નાઇક, નિદુમામિડી મઠના પ્રમુખ વીરભદ્ર ચન્નામલ્લા સ્વામી અને બુદ્ધિજીવી સીએસ દ્વારકાનાથનો સમાવેશ access_time 12:55 am IST

  • સુરતના મેયર તરીકે ડો.જગદીશ પટેલની પસંદગી : સ્ટે. કમિટિના ચેરમેન પદે અનિલ ગોપલાણીની નિમણુંકઃ ડે. મેયર તરીકે નિરવ શાહઃ શાસક પક્ષના નેતા તરીકે દયાંશંકરસિંહની વરણી access_time 11:31 am IST