Gujarati News

Gujarati News

News of Thursday, 14th June 2018

દુનિયાની આ અજબ-ગજબ વાતો તમને ખબર છે?

. શું તમે જાણો છો કે દુનિયામાં ૧૧ ટકા લોકો એવા છે જે પોતાના (ડાબા) હાથનો ઉપયોગ કરે છે. એટલુ જ નહીં તમને એ વાત જાણીને નવાઈ લાગશે કે તમારા એ હાથની આંગળીઓના નખ વધુ ઝડપથી ઉગશે.

. જ્યારે એક સ્વસ્થ યુવા મસ્તિસ્ક ૨૦ વોટ વિદ્યુત પેદા કરી શકે છે.

. ઉંદર દેખીતા ભલે નાનો લાગે પરંતુ, તે ખૂબ જ મજબૂત હોય છે. ઉંદર પાંચમા માળની ઈમારત પરથી પડે તો પણ તેને ઇજા થતી નથી.

. એક વ્યકિત પોતાના જીવનમાં લગભગ ૬ વર્ષ સપના જોવામાં પસાર કરે છે. હવે તમે તેને સમયનો બગાડ કહો કે બીજુ કંઈ તે તમારા પર નિર્ભર છે.

. એક દિવસમાં કિડની તમારા રકતને લગભગ ૩૦૦ વાર ફિલ્ટર કરે છે.

(10:08 am IST)
  • મુંબઈ હુમલાનો માસ્ટર માઈન્ડ હાફિઝ સઈદને જોરદાર ઝટકો :ચૂંટણી આયોગે હાફિઝના સંગઠન જમાત-ઉદ દવાની રાજકીય એકમ મિલ્લી મિસલીમ લીગને રાજકીય પાર્ટી તરીકે નોંધણી કરવાની અરજી ફગાવી :ઇસ્લામાબાદ ઉચ્ચ ન્યાયાલયે પાકિસ્તાન ચૂંટણી પંચે હાફીઝ્ની પાર્ટીને રાજકીય પાર્ટી તરીકે રજીસ્ટ્રેશન કરવાની અરજી નકારી કાઢવાના પોતાના નિર્ણ્યની સમીક્ષા કરે access_time 1:22 am IST

  • કાલે પેટ્રોલમાં લિટરે 8 પૈસાનો ઘટાડો થવાની શકયતા ;ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર નહિ થાય: પેટ્રોલ-ડીઝલના ભાવમાં છેલ્લા બે દિવસથી ભાવમાં ઘટાડાને બ્રેક લાગી હતી: કાલે શુક્રવારે પેટ્રોલમાં લીટર માત્ર આઠ પૈસાનો ઘટાડો થશે જયારે ડીઝલના ભાવ યથાવત રહેશે access_time 10:18 pm IST

  • રાજસ્થાનમાં આંધીને કારણે દિલ્હીમાં ધૂળની આંધી ;ત્રણ દિવસ ધૂંધળું રહેશે વાતાવરણ;હવામાનના નિષ્ણાંતો મુજબ :રાજસ્થાનમાં ભીષણ તાપમાન વચ્ચે પશ્ચિમી વિક્ષોભના કારણે ભારે પવનથી ધૂળની આંધીની અસર દિલ્હી, એનસીઆર ક્ષેત્રમાં થશે access_time 11:37 pm IST