Gujarati News

Gujarati News

News of Wednesday, 13th June 2018

મકડીના રેશાથી બનશે કેંસરને બચાવતી રસી

નવી દિલ્હી: આજના સમયમાં વૈજ્ઞાનિક ઘણી પ્રકારની શોધ કરી રહ્યા છે જેનાથી સામાન્ય માણસને ઘણી બધી માહિતીઓ મળી રહે છે હાલમાં જ વૈજ્ઞાનિકોએ મકડીના જાળનાં રેસામાંથી બનેલ એક એવા માઈક્રો કેપશૂલનો વિકાસ કર્યો છે જે પ્રતિરક્ષા કોશિકાથી સીધા કેન્સર વેક્સીન સુધી પહોંચી શકે છે.કેન્સરથી લડવા માટે શોધકર્તાઓએ આ વેક્સિનની શોધ કરી છે.

(7:00 pm IST)
  • મુંબઈ હુમલાનો માસ્ટર માઈન્ડ હાફિઝ સઈદને જોરદાર ઝટકો :ચૂંટણી આયોગે હાફિઝના સંગઠન જમાત-ઉદ દવાની રાજકીય એકમ મિલ્લી મિસલીમ લીગને રાજકીય પાર્ટી તરીકે નોંધણી કરવાની અરજી ફગાવી :ઇસ્લામાબાદ ઉચ્ચ ન્યાયાલયે પાકિસ્તાન ચૂંટણી પંચે હાફીઝ્ની પાર્ટીને રાજકીય પાર્ટી તરીકે રજીસ્ટ્રેશન કરવાની અરજી નકારી કાઢવાના પોતાના નિર્ણ્યની સમીક્ષા કરે access_time 1:22 am IST

  • આજથી સમગ્ર વિશ્વમાં ફુટબોલ ફીવરઃ ફીફા વર્લ્ડકપનો પ્રારંભઃ ૧૧ શહેરના ૧૨ સ્ટેડિયમોમાં રમાશે ૬૪ મેચઃ રશિયામાં ઉત્સાહનું મોજુઃ પ્રથમ મેચ યજમાન રશિયા અને સાઉદી અરેબિયા વચ્ચે access_time 11:31 am IST

  • રાજસ્થાનમાં સ્થાનિક સ્વરાજની 27 સીટ પરની પેટાચૂંટણીમાં ભાજપ કોંગ્રેસ વચ્ચે કાટે કી ટક્કર : કોંગ્રેસનો 11 બેઠકોમાં કબ્જો ;ભાજપનો 13 સીટમાં વિજય ;એક બેઠક એનસીપી અને બે સીટ પર અપક્ષનો વિજય થયો છે access_time 11:41 pm IST