Gujarati News

Gujarati News

News of Thursday, 13th December 2018

બ્રિટનમાં ટેરીસા મે એ વિશ્વાસનો મત જીત્યોઃ એક વર્ષ માટે પ્રધાનમંત્રી રહેશે

બ્રિટિશ પ્રધાનમંત્રી ટેરીસા મે એ કંજર્વેટીવ પાર્ટીના નેતાના રૂપમાં વિશ્વાસનો મત પ્રાપ્ત કરેલ છે. જે સાથે તે આગલા એક વર્ષ માટે પ્રધાનમંત્રી પદ પર રહેશે. ટેરીસા ના સમર્થનમાં ર૦૦ જયારે વિરોધમાં ૧૧૭ મત પડયા. ટેરીસાની બ્રેગિજટ નીતિથી નારાજ ૪૮ કંજર્વેટીવ સાંસદોએ એમના વિરૂદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કર્યો હતો.

(10:36 pm IST)