Gujarati News

Gujarati News

News of Thursday, 13th December 2018

કેનેડામાં ખાલિસ્તાન સમર્થકને લાગ્યો મોટો ઝટકો

નવી દિલ્હી: કેનેડામાં ખાલિસ્તાન સમર્થકને મોટો ઝટકો લાગ્યો છે અહીંયા જસ્ટિસ ટુડો સરકારે પ્રથમવાર ખાલિસ્તાનને આતંકી ખતરાની એક સમાન ગણાવ્યા છે અને કહ્યું ચેક દેશ તેનો સામનો કરી રહ્યા છે 2018ની રિપોર્ટ દ્વારા જાણવામાં આવી રહ્યું છે કે કેનેડામાં વાતને ચિંતાની રીતે માનવામાં આવી રહી છે અને એટલા માટે પ્રકારનું વર્તન કરવામાં  આવી રહ્યું છે.એવું પ્રથમવાર બન્યું છે કે ખાલિસ્તાનને અતિવાદના રૂપમાં ઉલ્લેખિત કરવામાં આવ્યા છે અને તેને હિંસક અતિવાદના રૂપમાં જોવામાં આવી રહ્યા છે.

(5:38 pm IST)