Gujarati News

Gujarati News

News of Thursday, 13th September 2018

એપલે વાર્ષિક ઈવેન્ટમાં ત્રણ નવા આઈફોન અને સ્માર્ટવોચ કરી લોન્ચ

એપલે પોતાની વાર્ષિક ઈવેન્ટ દરમિયાન પોતાના 3 નવા આઈફોન અને એક ઈસીજી ફિચર ધરાવતી સ્માર્ટવોચ લોન્ચ કરી દીધી છે. કંપને લોન્ચ કરેલા આઈફોનમાં ડ્યુઅલ સીમવાળો XS MAX, iPhone Xs અને એપલનો સૌથી સસ્તો iPhone Xrનો સમાવેશ થાય છે. આપને જણાવી દઈએ કે આઈફોન XR ફોનમાં હોમબટન જોવા નહી મળે. આ તમામ ડિવાઈસ 28 સપ્ટેમ્બરથી ભારત સહિત 21 દેશોમાં મળેશે.

(12:50 pm IST)