Gujarati News

Gujarati News

News of Wednesday, 12th September 2018

યુકે:જન્મજાત નહોતુ ગુપ્તાંગ:45 વર્ષ બાદ આ રીતે માણી શક્યો શરીર સુખ

 

માનચેસ્ટરના એન્ડ્ર્યુ નામના વ્યક્તિનો જન્મ થયો ત્યારે જન્મજાત જ ગુપ્તાંગ નહોતુ. જેના લીધે તે શારિરીક સુખ માણી શકવામાં અસમર્થ હતો. પરંતુ 45 વર્ષે એન્ડ્રયુ સાયન્સના લીધે તેને સેક્સ માણવા સમર્થ બન્યો હતો  આ માટે એન્ડ્ર્યુ વાર્ડલે લગભગ 50000 પાઉન્ડ એટલે કે અંદાજે 47 લાખ જેટલા રુપિયા ખર્ચી બાયોપેનિસ સર્જરી કરાવી, પોતાની ગર્લફ્રેન્ડ રહેલી યુવતી સાથે સેક્સ માણ્યુ હતું .

(8:45 pm IST)
  • રાજકોટ:માર્કેટ યાર્ડમાં ગુજકોટની ઓફીસ કરાઈ સીલ:15000.ના ભાડા પટે આપી હતી ઓફીસ:પાંચ માસનુ ભાડુ ચડત હતું:યાર્ડ દ્વારા ગુજકોટને આપવામાં આવી હતી નોટિસ access_time 11:27 pm IST

  • પોરબંદર:દરિયામાં પાકિસ્તાન મરીનનો આતંક યથાવત:3 ભારતીય બોટ સાથે 18 માછીમારોના અપહરણ: IMBL નજીક માછીમારી વેળાએ બોટને ઉઠાવાઈ:અપહરણ કરાયેલ બોટ ઓખા અને પોરબંદરની હોવાની શક્યતા access_time 12:02 am IST

  • જેતપુરમાં સાડી ઉદ્યોગો દ્વારા પ્રદુષણનો મુદ્દો:સાડી ઉદ્યોગને ત્રણ માસ માટે મળી રાહત:ડાઈંગ એસોસિએશને લેખિતમાં ખાતરી અપાતા GPCB એ લીધો નિર્ણય:GPCBએ પ્રદુષણની ખામીયો દૂર કરવા ત્રણ માસનો સમય આપ્યો:સાડી ઉદ્યોગોના ક્લોઝર પર GPCB એ ચાલુ કરવાનો હુકમ આપ્યો. access_time 11:02 pm IST