Gujarati News

Gujarati News

News of Tuesday, 12th June 2018

તાઈવાનમાં અમેરિકી દૂતાવાસનું ઉદ્ઘાટન

નવી દિલ્હી: ચીનની નારાઝગીની ચિંતા કર્યા વગર અમેરિકાએ તાઈવાનમાં આજ રોજ પોતાના દૂતાવાસ એવા કહેવાતા અમેરિકન ઇન્સ્ટિટ્યૂટ ઓફ તાઇવાનના એક ભવનનું ઉદ્ઘાટન કરી દીધું છે એઆઈટીને અમેરિકી દૂતાવાસની જેમ જોવામાં આવે છે તેને લઈને ચીનનો તનાવ વધી ગયો હોવાનું જાણવામાં આવી રહ્યું છે આ નવા ભવનને બનાવવમાં લગભગ અંદાજે 25.50 કરોડ ડોલરની રકમ આવી હોવાની માહિતી મળી રહી છે.

(7:56 pm IST)