Gujarati News

Gujarati News

News of Tuesday, 12th June 2018

બ્રિટેનના કાનૂન મંત્રીએ રાજીનામુ આપ્યું

નવી દિલ્હી: બ્રેકિઝટ સમજોતામાં સંસદની ભૂમિકાને સીમિત કરનાર સરકારને વિચારને લઈને બ્રિટેનના કાનૂન મંત્રી ફિલિપ લી એ રાજીનામુ આપી દીધું છે તેમનું કહેવું છે કે સરકારની બ્રેઝીક્ત નીતિ નાગરિકોના હિતમાં નથી.મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે બને સદન પ્રધાનમંત્રી ટેરીજા દ્વારા તૈયાર કરવામાં આવેલ બ્રેઝીક્ત સમજોતા પર વોટ કરશે.

(7:55 pm IST)