Gujarati News

Gujarati News

News of Tuesday, 12th February 2019

ગર્ભનિરોધક ગોળી લેનાર મહિલા આ કારણોસર ઈમોશનલ થઇ જાય છે

નવી દિલ્હી: એક સંશોધન દ્વારા જાણવામાં આવી રહ્યું છે કે વધારે પડતી ગર્ભનિરોધક  ગોળીનો ઉપયોગ કરનાર મહિલા શા કારણોસર ઈમોશનલ થઇ જાય છે એક સંશોધન મુજબ જાણવામાં આવી રહ્યું છે કે  ગોળીઓનો ઉપયોગ કરનાર મહિલાના ચહેરાના હાવભાવ  જોવાની ક્ષમતા વધારે પ્રભાવિત થઇ શકે છે  જેનાથી તેના અંતરંગ સંબંધ પર પણ તેનો અસર થઇ શકે છે  મહિલાઓ  પર સંશોધન કરીને તેના ચહેરાના હાવભાવ પરથી તારણ કાઢવામાં આવ્યું હોવાની  માહિતી મળી રહી છે.

 

(6:21 pm IST)