Gujarati News

Gujarati News

News of Saturday, 12th January 2019

પેરિસની બેકરીમાં શક્તીશાળી વિસ્ફોટ: 36ને ઇજા

ફ્રાંસની રાજધાની પેરિસમાં એક બેકરીમાં શક્તિશાળી વિસ્ફોટ થતા ઓછામાં ઓછા 36 લોકોને ઇજા પહોંચી છે જેમાં 5ની હાલત વધુ ગંભીર છે.શનિવારે થયેલ વિસ્ફોટમાં આખી બિલ્ડીંગ ક્ષત્રીગ્રસ્ત થઇ ગઈ છે અને આજુબાજુની બિલ્ડીંગોના પણ કાચ તૂટી ગયા હોવાની માહિતી મળી રહી છે. બિલ્ડિંગનો આગળનો ભાગ સંપૂર્ણ રીતે આગની ઝપેટમાં આવી ગયો છે.

 

 

(7:41 pm IST)
  • બેન્કરમાંથી નેતા બનેલી મીરા સાન્યાલનું નિધન :2014માં લોકસભા ચૂંટણી લડી હતી :આપ નેતા અને દિલ્હીના ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ એક ટ્વીટ કરીને તેણીના નિધનની પુષ્ટિ કરી અને કહ્યું કે દેશે એક તીક્ષ્ણ આર્થિક પ્રતિભા અને ઉદાર આત્મા ગુમાવ્યો છે access_time 1:10 am IST

  • 'અંગુઠા છાપ ''નિવેદન પર પોતાના ઘરમાં જ ઘેરાયા રામવિલાસ પાસવાન ;પુત્રીએ કહ્યું માફી માંગો નહીંતર ધરણા કરીશ ;પાસવાનની પુત્રી આશાએ ચેતવણી આપી છે કે જો તેના પિતા આના માટે માફી નહિ માંગે તો પટના સ્થિત લોજપાના પ્રદેશ મુખ્યાલય સામે ધરણા પર બેસશે access_time 12:54 am IST

  • દિલ્હી: નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે પ્રદૂષણ મામલે વાપી CETPને રૂ.૧૦ કરોડનો દંડ ફટકાર્યો : દંડની સાથે CETPએ બે કમિટી બનાવવાનો પણ આદેશ એનજીટીને કર્યો access_time 10:39 pm IST