Gujarati News

Gujarati News

News of Monday, 11th November 2019

માણસના ચહેરા જેવી માછલી ચીનના ગામડામાં જોવા મળીઃ તસ્‍વીર વાયરલ થઇ

દક્ષિણ ચીનના એક ગામમાં એક મહિલા પર્યટકએ એવી માછલી જોઇ જેનું મોઢું માણસના ચહેરા જેવું લાગી રહ્યું હતુ.

પર્યટકએ ચીની સોશ્‍યલ મીડિયા પ્‍લેટફોર્મ વીબો પર આની તસ્‍વીરો અને વીડિયોજ શેયર કર્યા.

૧પ સેકન્‍ડના એક વીડિયોમાં મહિલા કહેતી સંભળાઇ રહી છે. માછલી એક પરીમા બદલાઇ ગઇ છે.

(9:49 pm IST)