Gujarati News

Gujarati News

News of Thursday, 11th October 2018

કાબુલમાં સેનાએ આઇએસઆઇએસના 10 આતંકવાદીઓને મોતનેઘાટ ઉતાર્યા

નવી દિલ્હી: અફઘાનિસ્તાનની ખુફિયા સેનાના વિશેષ દસ્તની કારણે પૂર્વી નગરહર વિસ્તારમાં આતંકવાદીઓ વિરુદ્ધ ચલાવવામાં આવેલ અભિયાનમાં ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાકના ઓછામાં ઓછા 10 આતંકવાદીઓને મોતનેઘાટ ઉતારવામાં આવ્યા છે અફઘાનિસ્તાન ટાઈમ્સ દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે નગરહાર ગવર્નર અતાઉલ્લાહ ખોગયાનીએ જણાવ્યું હતું કે રાષ્ટ્રીય સુરક્ષા નિદેશાલયના વિશેષ પ્રભાવના કારણે આ અભિયાન હેઠળ 10 આતંકવાદીઓને મોતનેઘાટ ઉતારવામાં આવ્યા છે.

(5:57 pm IST)
  • સબરીમાલા માફક સુન્ની મસ્જિદોમાં પ્રવેશની મંજૂરી માટે સુપ્રીમકોર્ટના દ્વાર ખખડાવશે કેરળની મુસ્લિમ મહિલાઓ :ઝુહરાએ કહ્યું 'હું સમાનતા માટે આમ કરી રહી છું :સુન્ની મસ્જિદોની અંદર મહિલાઓને જવાની અનુમતિ અપાતી નથી:કેરળ સ્થિત મુસ્લિમ મહિલા સંગઠન હવે સુન્ની મસ્જિદોમાં પ્રવેશ માટે સર્વોચ્ચ અદાલત પહોંચશે access_time 12:43 am IST

  • તેલંગણામાં જબરી રાજકીય હલચલ :કોંગ્રેસના વરિષ્ઠ નેતાની પત્ની સવારે ભાજપમાં જોડાયા બાદ મોડીરાત્રે કોંગ્રેસમાં વાપસી :રાજનરસિંમ્હાની વરિષ્ઠતાને લઈને પદ્મિની ભાજપમાં સામેલ થતા કોંગ્રેસને ભારે શર્મીદગીનો સામનો કરવો પડ્યો :વરિષ્ઠ નેતા સી,દામોદર રાજનસિંમ્હાની પત્ની પદ્મિની રેડ્ડી મોડીરાત્રે ફરી કોંગ્રેસમાં પાછા આવ્યા :રાજનરસિંમ્હા અવિભાજ્ય આંધ્રપ્રદેશના તત્કાલીન મુખ્યમંત્રી એન,કિરણકુમાર રેડ્ડીના મંત્રીમંડળમાં ઉપમુખ્યમંત્રી હતા access_time 1:15 am IST

  • જમ્મુ-કાશ્મીર : કુપવારામાં માર્યો ગયો ત્રાસવાદી મન્નાન વાની : AMUમાં કર્યો'તો અભ્યાસ : હિઝબુલનો કમાન્ડ હતો : આજે કુલ બે ત્રાસવાદી ઠાર : શસ્ત્રો મળ્યા access_time 11:43 am IST