Gujarati News

Gujarati News

તા. ૧૧ ઓક્ટોબર ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ આસો સુદ - ૩ ગુરૂવાર
તા. ૧૦ ઓક્ટોબર ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ આસો સુદ - ૧ બુધવાર
તા. ૯ ઓક્ટોબર ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ ભાદરવા વદ – અમાસ મંગળવાર
તા. ૮ ઓક્ટોબર ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ ભાદરવા વદ – ૧૪ સોમવાર
તા. ૬ ઓક્ટોબર ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ ભાદરવા વદ – ૧૨ શનિવાર
  • લખનૌમાં સમાજવાદી પાર્ટીના મુખ્યાલયમાં ભાજપના સાંસદ શત્રુઘ્નસિંહા અને યશવંતસિંહાએ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કર્યા :સમાજવાદી પાર્ટીના કાર્યક્રમમાં શત્રુઘ્નસિંહાએ કહ્યું કે સતા સેવાનું માધ્યમ છે મેવાનું નહીં :જો સાચું બોલવું બગાવત છે તો હું બાગી છું ;યશવંતસિંહાએ કેન્દ્ર સરકાર ,મોદી અને અમિતભાઇ શાહને આડકતરી રીતે નિશાને લીધા હતા access_time 1:20 am IST

  • ૩૧મીએ ઓકટોબરે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે સ્ટેચ્યુ ઓફ યુનિટી સરદાર પટેલની પ્રતિમાનુ લોકાર્પણઃ ૧૮૨ મીટર પ્રતિમાના ઢંકાઈ તેમ ન હોવાથી એક પ્રતિકૃતિનું લોકાર્પણ કરશેઃ જાહેરસભા સંબોધશે access_time 5:08 pm IST

  • તિતલી વાવાઝોડું વિકરાળ બન્યું:સવારે ૫ વાગે ત્રાટકશે:ઓડિસાના ૩ લાખ લોકોને સલામત સ્થળોએ ખસેડયા:ઓડિસા અને આંધ્ર ઉપર ૧૬૫ કિ.મી. સ્પીડ પકડશે:અત્યારે ૧૪૦-૧૫૦ કિ.મી.ની ઝડપ છે.:૧૧ અને ૧૨ મીએ તમામ સ્કુલ કોલેજો બંધ:જાહેર કરતા નવીન પટનાયક: પરીક્ષાઓ રદ્દ કરાઈ access_time 1:14 am IST