Gujarati News

Gujarati News

News of Tuesday, 11th September 2018

આ દેશ પર ચીને કર્યો એરપોર્ટ પર કર્યો કબ્જો

નવી દિલ્હી: વિશ્વમાં રાજ ચલાવવાના ચક્કરમાં પોતાની વિસ્તારવાદી નીતિઓમાં લાગેલ ચીન એશિયાઈ દેશોની સાથે આફ્રિકામાં પોતાનો પગ ખુબજ ઝડપથી પસાર કરી રહ્યું છે.ખાસકરીને આફ્રિકી મહાદ્વીપની સાથે ઘણા દેશોમાં ચીન ભારે માત્રામાં નિવેશ કરી રહ્યું છે.ચીને આફ્રિકી દેશોનો મોટો કરજો પૂર્યો છે.આફ્રિકી દેશી જાંબિયાએ જયારે ચીનના કર્જની કિશ્ત સમય પર ચુકવણી કરી હતી જયારે તેમની કંપનીએ ત્યાંના ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પોતાનો કબ્જો જમાવી લીધો છે.

(4:43 pm IST)